નિયમ / SEBIએ બદલ્યો મ્યુચ્યુઅલ ફંડનો નિયમ, જાણો રોકાણ પર થશે કેવી અસર

sebi revamps structure of multi cap funds minimum 25 percent allocation of large mid and small caps compulsory says  a...

બજાર નિયામક સેબી (SEBI)એ આજે મ્યુચ્યુઅલ ફંડ્સને લઈને એક લેટર જાહેર કર્યો છે. તેના આધારે હવે મલ્ટીકેપ ફંડ્સના પોર્ટફોલિયો સ્ટ્રક્ચરમાં ફેરફાર આવશે. તેમાં લાર્જ, મિડ અને સ્મોલ કેપના એલોકેશનને ઓછામાં ઓછા 25 ટકા રાખવાનું અનિવાર્ય રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ