કાર્યવાહી / ઉદ્યોગ જગતમાં ખળભળાટઃ મુકેશ-અનિલ અંબાણી સહિત 11 લોકો પર આ કેસમાં થઇ કાર્યવાહી

sebi fines mukesh anil ambani others rs 25 crore ril shareholding irregularities

સેબીએ 85 પેજના આદેશમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટર અને કેસમાં સામેલ 11 લોકો પર ટેકઓવર કોડના ઉલ્લંઘનનો આરોપ છે અને 25 કરોડનો દંડ ફટકારાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ