દાવો / ભારતમાં જાન્યુઆરીમાં નહીં પણ નવેમ્બર- ડિસેમ્બરમાં આવ્યો હતો કોરોના વાયરસ, આ કારણે આપણે હતા અજાણ

scientists estimate coronavirus may have entered india in november december

ભારતમાં કોરોના વાયરસનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં નોંધાયો હતો. પરંતુ દેશના ટોચના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ભારતમાં કોરોના વાયરસની એન્ટ્રી નવેમ્બર 2019 માં થઈ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ચીન સાથે સંકળાયેલા વાયરસનો ફેલાવો નવેમ્બરથી શરૂ થયો હતો. તેને 'મોસ્ટ રિસેન્ટ કોમન એનસેન્ટર’ અથવા ' હાલનો સૌથી સામાન્ય પૂર્વજ’ (એમઆરસીએ) દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ