સફળતા / કોરોના વાયરસના બદલાતા રૂપને લઈને હવે વૈજ્ઞાનિકોએ આપ્યા રાહતના સમાચાર, આ પેટર્નની મેળવી જાણકારી

scientists decode how coronavirus mutates escapes antibodies

કોરોના વાયરસના બદલાતા રૂપને લઈને હવે વૈજ્ઞાનિકોએ રાહતના સમાચાર આપ્યા છે. તેઓએ કોરોના વાયરસના મ્યૂટેશનની પેટર્નને સમજી લીધી છે, ભવિષ્યમાં તેની મદદથી જાણી શકાશે કે કેવી રીતે કોરોના વાયરસ વેક્સીન અને સારવારની પદ્ધતિથી બચી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ