ચેતવણી / એલિયનથી મળવા તૈયાર રહેજો! વૈજ્ઞાનિકોએ કહ્યું, મોડું થાય તે પહેલા બનાવી લો પ્લાન

scientist says people of earth need to be prepare for alien encounter

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે એલિયન ધરતી પર આવી રહ્યાં છે. જો એલિયન્સ ધરતી પર આવી ગયાં તો લોકોની શું પ્રતિક્રિયા રહેશે? સેંટ એન્ડ્ર્યુઝ યુનિવર્સિટીનાં એક ગ્રુપએ કહ્યું છે કે લોકોએ એલિયન સાથેની મુલાકાત માટે તૈયાર રહેવું પડશે.

બ્રેકિંગ ન્યૂઝ