યુપી / VIDEO : પ્રાઈવેટ સ્કૂલની માનવતા મરી, ફી ન ભરતા છોકરીને પરીક્ષામાંથી કાઢી મૂકી, વીડિયો જોઈને રડી પડાશે

school stopped the girl from taking the exam for non payment of fees varun gandhi shared the video

યુપીના ઉન્નાવમાં પ્રાઈવેટ સ્કૂલે ફી જમા ન કરાવતા એક છોકરીને પરીક્ષામાંથી ઉઠાડી મૂકી હતી. ભાજપ સાંસદ વરુણ ગાંધીએ આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ