BIG BREAKING / કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવેથી આ રાજ્યમાં મદરેસાના ધો. 1થી 8ના વિદ્યાર્થીઓને નહીં મળે આ લાભ, જાણો કારણ

scholarship has been stopped by the central government for madarsa students

કેન્દ્ર સરકારે મદરેસાઓમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. આ અંગે સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ