લૉકડાઉન / કોરોના સંકટમાં અહીં તો ગાય-ભેંસોને પણ પહેરાવાયા છે માસ્ક

Scared Coronavirus People Have Started Putting Masks Pets Sehore MP States

કોરોનાના ફેલાતા પ્રકોपને કારણે દેશભરમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે. લોકો ઘરમાં છે અને કોરોનાથી બચવા સેનેટાઈઝર, માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ અપનાવી રહ્યા છે. આ સમયે MPના સિહોરમાં એક અનોખી વાત સામે આવી છે. અહીં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને પશુઓમાં ન ફેલાય તે માટે ગ્રામીણોએ ગાય અને ભેંસને માસ્ક પહેરાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ