તમારા કામનું / સાવધાન ! SBI એ 42 કરોડ ગ્રાહકોને કર્યા એલર્ટ, કહ્યું ભૂલથી પણ આ કામ ન કરતા નહીં તો...

sbi customers are requested to be alert on social media  and not fall for any misleading and fake messages

દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈમાં જો તમારું ખાતુ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જરુરી છે. બેંકે ગ્રાહકોને એલર્ટ કર્યા છે કે તમારા સોશિયલ મીડિયામાં આવતા કોઈ પણ ફેસ મેસેજના ચક્કરમાં ન પડતા. બેંકે હાલમાં થઈ રહેલી છેતરપિંડીથી લોકોને ચેતવ્યા છે. બેંકે કહ્યું કે બેંકો કોઈ મેસેજ મોકલ્યા નથી. છેતરપિંડી કરનારાઓએ મેસેજ મોકલ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ