બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Savjo amazing video in Amreli went viral

વાયરલ વીડિયો / VIDEO: ખાટલા પર સિંહણ અને જમીન પર સિંહ.... અમરેલીમાં સાવજોનો અદ્ભુત વીડિયો થયો વાયરલ

Vishal Khamar

Last Updated: 12:09 PM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ખેતરનાં રક્ષક તરીકે સિંહ બેલડી ખાટલા પર બેઠી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ભાગ્યે જ જોવા મળતો આવો વીડિયો જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

  • અમરેલીના એક ખેતરના રક્ષક તરીકે સિંહ બેલડીનો વીડિયો વાયરલ
  • ખાટલા પર સિંહણ અને નીચે સિંહ બેઠો હોવાનો વીડિયો વાયરલ
  • ખેત પેદાશોનું રક્ષણ કરતી સિંહ બેલડીના અદભૂત દ્રશ્યો

અમરેલીના એક ખેતરના રક્ષક તરીકે સિંહ બેલડી ખાટલા પર બેઠા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ખાટલા પર સિંહણ અને નીચે સિંહ બેઠો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાડી વિસ્તારના ખેતરનો વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેત પેદાશોનું રક્ષણ કરતી સિંહ બેલડીનાં અદભૂત દ્રશ્યો વીડિયોમાં જોવા મળે છે.

વધુ વાંચોઃ રાજકોટમાં સટ્ટાકાંડને લઈને મોટા ખુલાસા: બે જ IDથી મળ્યા 24 કરોડના વ્યવહાર, ત્રિપુટીને બચાવવાનો પ્રયાસ!

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ