બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Daily Horoscope / Save from borrowing, the fruits of hard work will be less, apart from these 3 zodiac signs, the rest will be fruitful on Monday.

05 જૂન / ઉધારીથી સાચવજો, મહેનતનું ફળ ઓછું મળે, આ 3 રાશિના જાતકો સિવાય બાકીનાઓનો સોમવાર ફળશે, જુઓ રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:13 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
05 06 2023 સોમવાર
માસ જેઠ
પક્ષ કૃષ્ણ
તિથિ એકમ સવારે 6.38 પછી બીજ
નક્ષત્ર મૂળ
યોગ શુભ
કરણ તૈતિલ
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વના કાર્યોમાં સફળતા મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે. આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના  જાતકો માટે આજનો દિવસ લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે. શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે. કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપાર-ધંધામાં સારા લાભ જણાશે. નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે. બઢતીની ઉત્તમ તક મળશે. પરિવારમાં શાંતિ જણાશે.

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ જણાશે. કર્મચારીથી સારો સહયોગ મળશે.

સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે. નોકરી-ધંધામાં ધ્યાન આપવું પડે. ઉદ્યોગ-વેપારમાં અનુકૂળતા જણાશે. સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મામા-મોસાળથી લાભ થશે. વાણી-વર્તનમાં કાળજી રાખવી. સગા-વ્હાલાથી પરેશાની જણાશે. જૂની સમસ્યાઓમાં સમાધાન મળશે.

તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે. આર્થિક બાબતે લાભ જણાશે. ભાગ્યોદયની ઉત્તમ તક મળશે. તબિયતની બાબતે કાળજી લેવી પડશે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારીના કામથી લાભ થશે. વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે નવી તકો મળશે. ધીરજથી કામની શરૂઆત કરવી. મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે. અચાનક બહારગામ જવાનું થાય.

મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપારમાં નવી યોજના સફળ બનશે. નવા લોકોની મુલાકાતથી લાભ થાય. દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે. માતાના સ્વાસ્થ્યમાં સાચવવું.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક, આર્થિક બાબતે સહકાર મળશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. કરેલી મહેનત સારું ફળ આપશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. નોકરીમાં યશના અવસરો મળશે. પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે. સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે.

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ