વિવાદોનું ઘર / વિવાદનો પર્યાય બની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, હવે આ મુદ્દો બરોબરનો ચર્ચાતા મચ્યો હડકંપ

Saurashtra University is once again embroiled in controversy

રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વાર વિવાદોમાં ઘેરાઈ છે. જેમા ભાજપનાજ કોર્પોરેટરે ભાજપનાજ સિન્ડિકેટ સભ્યની નિયુક્તિ કરી જેને લઈને વિવાદ સર્જાયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ