મેઘમહેર / સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં ધોધમાર વરસાદ, ગોંડલમાં 30 મિનિટમાં 3 ઇંચ જેટલો વરસાદ

Saurashtra South Gujarat rain Monsoon 2020 weather department rain forecast

આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં ચોમાસુ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ત્યારે રાજકોટ, અમરેલી, ગીર, જૂનાગઢ, જામકંડોરણા, દ્વારકા, વલસાડ, નવસારી અને સુરતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. તો ગોંડલમાં 30 મિનિટમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો આવતીકાલ 30 જૂને અમદાવાદમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ