ગરીબોની 'કસ્તૂરી' / 500થી સીધા 100 રૂપિયા: હસાવતી ડૂંગળીએ અચાનક જ ખેડૂતોને રડાવ્યા, ગૃહિણીઓ હરખાણી

Saurashtra reduction in onion prices Farmers got only Rs 100 per 20 kg

અચાનક જ ડૂંગળીના ભાવમાં કડાકો બોલી ગયો છે પાક બજારમાં આવતાની સાથે જ ડૂંગળીના ભાવ પ૦ ટકા ઘટી ગયા છે જેનો સીધો ફટકો ખેડૂતોને પડ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ