ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિશેષ / અખંડ ભારતના શિલ્પી સરદારની સાચી જન્મતારીખ કઇ? ગુજરાતના આ ગામ સાથે છે અનોખો નાતો

sardar jayanti : What is the true date of birth of Sardar Patel?

અખંડ ભારતના શિલ્પી, દેશી રજવાડાંઓને એક તાંતણે બાંધીને ભારતમાં સમાવી લેનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને લઈને આટલાં વર્ષો પછી પણ મતમતાંતરો પ્રવર્તે છે. ઇતિહાસકારો નોંધે છે કે વલ્લભભાઈએ મેટ્રિકમાં દાખલ થવા માટે મોઢે ચડી તે જન્મતારીખ લખાવી દીધેલી. આ મામલામાં કેટલું તથ્ય રહેલું છે તે જાણવા માટે 'અભિયાન' તેમના મોસાળ નડિયાદ પહોંચ્યું જ્યાંથી સરદારેમેટ્રિક પાસ કરેલું. અહીં તેમની સાથે જોડાયેલી બીજી પણ અનેક રસપ્રદ માહિતી મળી આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ