Viral / ગુજરાત ટાઈટન્સના આ ખેલાડી સાથે ઊછળી રહ્યું છે સારા ખાનનું નામ, નવો વીડિયો થયો વાયરલ

sara ali khan spotted with cricketer shubhman gill, video viral

ફિલ્મ જગતની મશહૂર અભિનેત્રી સારા અલિખાન આજકાલ ચર્ચામાં છે. માહિતી અનુસાર આ એક્ટ્રેસ ગુજરાત ટાઇટન્સના સ્ટાર ક્રિકેટર શુભમન ગિલ સાથે રિલેશનમાં છે તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. જો કે તેનો વીડિયો પણ વાયરલ થઇ રહેલો છે. આ પહેલા તે કાર્તિક આર્યન સાથે સંબંધમાં હતી તેવી પણ ચર્ચા ભૂતકાળમાં થયેલી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ