નસીબ / એક સામાન્ય વ્યક્તિની પત્ની હતી આ સ્ત્રી, બોલિવૂડના સુપરસ્ટાર સાથે લગ્ન કરી કરોડોની બની માલિક

sanjay dutt and manyata's love story

તમે પહેલી કહેવત તો સાંભળી જ હશે કે નસીબ નસીબના ખેલ છે, ક્યારેક મહેનત કર્યા વગર કોઇને દરેક વસ્તુ મળી જતી હોય છે તો બીજી તરફ મહેનત કરી કરીને મરી જનાર વ્યક્તિને એટલુ નથી મળી શકતું. આજ એવી જ એક નારીની વાત કરવાના છીએ કે જેની કિસ્મત એવી તો ચમકી કે સામાન્ય મુસ્લિમ માણસની પત્ની હતી અને આજે બોલિવૂડના સુપરસ્ટારની પત્ની છે. આજે તેને તે દરેક વસ્તુ મળી છે જે કોઇ છોકરી પોતાની મેરિડ લાઇફ બાદ ઇચ્છતી હોય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ