વાયરલ / પાકિસ્તાનની જીત પર સાનિયા મિર્ઝાએ કર્યું ટ્વિટ, પતિ શોએબ થયો ટ્રોલ

sania mirza posts after pakistan end new zealands shoaib malik got trolled

ભારત વિરુદ્ધ હાર બાદથી પાકિસ્તાન ક્રિકેટ ટીમને ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ત્યારબાદની મેચોમાં પાક ટીમે જોરદાર વાપસી કરી છે. પાકિસ્તાની ટીમે પહેલા દક્ષિણ આફ્રિકાને શાનદાર રીતથી હરાવી અને બુધવારે ન્યૂઝીલેન્ડને પણ માત આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ