આદેશ / સાંડેસરા કેસમાં મોટી કાર્યવાહી; સ્પેશ્યલ કોર્ટે સાંડેસરા બંધુઓની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો

Sandesara case Special court declares saandesaras as fugitives

ગુજરાતની કંપની સ્ટર્લિંગ બાયોટેકમાં ચાર મુખ્ય પ્રમોટર્સ સંડોવાયેલા છે. નીતિન સાંડેસરા, ચેતનકુમાર સાંડેસરા, દીપ્તિ ચેતન સાંડેસરા અને હિતેશકુમાર પટેલ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ