ટેક્નોલોજી / Samsung લાવશે ગ્રેફિન બેટરીવાળો સ્માર્ટફોન, માત્ર 12 મિનિટમાં થશે ફૂલ ચાર્જ?

samsung to launch smartphone with graphene battery will charge smartphone in just 12 minutes

આજકાલની ઝડપી લાઇફ સ્ટાઇલમાં ઘણા લોકો પોતાનો ફોન ચાર્જ કરવાનું ભૂલી જાય છે. જ્યારે ઘણા લોકો પાવરબેન્ક સાથે પોતાનો સ્માર્ટફોન્સ ચાર્જ કરતા જોવા મળે છે. ત્યારે સેમસંગ જલ્દી જ દુનિયાનો પહેલો ગ્રેફિન બેટરી વાળો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે, જેને ચાર્જ થવામાં માત્ર 12 મિનિટ લાગશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ