સાહસિક / ITBPને સલામ...15 કલાક, 40 કિમી સતત ચાલીને જવાનોએ કર્યું આ કામ, જાણીને કહેશો ગર્વ છે સેના પર

Salute to ITBP ... 15 hours, 40 km of continuous walking done by the soldiers, knowingly say proud of the army

સમાચાર એજન્સી ANIએ ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સના જવાનોની કામગીરીનો એક વિડીયો તેના એકાઉન્ટ પર ટ્વિટ કર્યો હતો. જેમાં બહાદુર જવાનોએ એક જખ્મી મહિલાને સ્ટ્રેચર પર સૂવડાવીને સતત 15 કલાક સુધી ચાલીને 40 કિલોમીટર જેટલું અંતર કાપીને ફાડી રસ્તાઓ ઓળંગી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ