બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / salman khurshids congress colleague ghulam ali azad speak on hindutva row

આ વાત ખોટી / હિન્દુત્વની તુલના જેહાદી ઇસ્લામ અને ISIS સાથે ન કરી શકાય, પુસ્તક વિવાદમાં કોંગ્રેસના જ નેતાઓ આવી ગયા આમને સામને

Dharmishtha

Last Updated: 08:16 AM, 12 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદની અયોધ્યા પર આવેલી નવી પુસ્તકની ભાજપ મન મુકીને ટીકા કરી રહી છે.

  • ભાજપ સલમાન ખુર્શીદની નવી પુસ્તકનો વિરોધ કરી રહ્યું છે
  • ખુર્શીદે હિન્દુત્વને ISIS અને બોકો હરમ જેવા જિહાદી ઈસ્લામી સંગઠનો સાથે સરખાવ્યું
  • ગુલામ નબી આઝાદે ખુર્શીદને વાતને ખોટી ગણાવતા વિરોધ કર્યો

ભાજપ સલમાન ખુર્શીદની નવી પુસ્તકનો વિરોધ કરી રહ્યું છે

આશ્ચર્યજનક રીતે હવે ભાજપ પાર્ટીને એક સહયોગી મળી ગયો છે. ખુર્શીદેના પાર્ટી સહયોગી  ગુલામ નબી આઝાદે પુસ્તકના એક વિવાદાસ્પદ ભાગને તથ્યાત્મક રુપથી ખોટો ગણાવ્યો છે. ખુર્શીદની પુસ્તક ‘Sunrise Over Ayodhya: Nationhood in Our Times’ પર જારી ભારે ચર્ચાની વચ્ચે ટિપ્પણી કરતા કહ્યું કે ‘અમે હિન્દુત્વની સાથે એક રાજનીકિત વિચારધારાના રુપમાં સહમત નથી થઈ શક્તા, પરંતુ આઈએસઆઈએસ અને જિહાદી ઈસ્લામની સાથે આની સરખામણી  કરવી તથ્યાત્મક રીતે ખોટી અને અતિશયોક્તિ છે.

એવું તો શું લખ્યું છે ખુર્શીદે પુસ્તકમાં 

 સલમાન ખુર્શીદે પુસ્તકમાં લખ્યું કે,‘ સનાતન અને શાસ્ત્રીય હિંદુ ધર્મને સંતો અને મનીષિયો માટે ઓળખવામાં આવે છે. હાજર હિન્દુત્વ કિનારે કરી રહ્યો છે અને તેના તમામ રાજનૈતિક સ્વરુપ ISIS અને બોકો હરમ જેવા જિહાદી ઈસ્લામી સંગઠનો જેવા છે.

ભાજપે સોનિયા ગાંધી પર નિશાન સાધ્યુ 

ભાજપે તેમના પર કટ્ટરપંથી ઈસ્લામી ગ્રુપો સાથે ધર્મની સરખામણી કરવા, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારી ગણાવી અને કોંગ્રેસને વિચ્છેદ કરવાની માંગ પણ કરી છે. સાથે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યુ અને કહ્યું જો તે હિંદુઓનું સન્માન કરે છે તો નિવેદનમાં વ્યાખ્યા કરે. આ મુદ્દા પર ગુલામ નબી આઝાદે સૌથી પહેલા ટિપ્પણી કરનારા હતા. પાર્ટીની અંદર પણ તેમની નિષ્ઠાએ તેમને તેમની વિરુદ્ધ ઉભા કરી દીધા છે.

આઝાદ ગત વર્ષ અસહમતિ રાખનારા ગ્રુપમાં સામેલ હતા

ખુર્શીદે જ્યાં ગાંધી પરિવારના વિશ્વાસુ માનવામાં આવે છે ત્યારે આઝાદ ગત વર્ષ અસહમતિ રાખનારા ગ્રુપમાં સામેલ હતા. જેમણે જી 23નું નામ આપવામાં આવ્યું હતુ. અસંતુષ્ટ નેતાઓ જેમાં કપિલ સિબ્બલ અને શશિ થરુર જેવા પાર્ટીના દિગ્ગજોને સોનિયા ગાંધીને વિસ્ફોટક પત્ર લખ્યો હતો. જેમાં નેતૃત્વમાં નબળાઈ અને વ્યાપક સંગઠનાત્મક પરિવર્તનની માંગ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ