Farming / ટ્રોલર્સને ઇગ્નોર કરીને સલમાન ખાન ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા નજરે પડ્યા અને પછી...

salman khan looks like real farmer

બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન ફરી એક વાર ખેડૂત બની ગયા છે. પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં રહીને સલમાન કોરોના મહામારીમાં લોકોની મદદ કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા સલમાને ખેડૂતોને ટ્રિબ્યૂટ આપ્યુ હતુ અને એક તસવીર શૅર કરી હતી, જેના લીધે તે ઘણા ટ્રોલ પણ થયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ