FACT CHECK / સલમાન અને આમિરે અલ્લાહુ અકબરનાં નારા લગાવનાર યુવતીને કરોડો રૂપિયા આપ્યા? જાણો હકીકત

salman amir gave 3 crores to hijab girl muskan over the controversy fake social media post here is the truth

કર્ણાટકના હિજાબ વિવાદે દેશભરમાં ચર્ચા જગાવી છે. ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં ચર્ચા ચાલી હતી કે બૉલીવુડ સ્ટાર્સ આમિર અને સલમાને મુસ્કાન ખાનને કરોડો રૂપિયાની મદદ કરી છે. જો કે આ મુદ્દે સાચી હકીકત અમે તમને જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ