રાજકારણ / કોંગ્રેસમાં મોટા બદલાવના એંધાણ: પાયલટને CM બનાવવા હલચલ તેજ, જાણો શું છે સમીકરણ

sachin pilot started lobbying for the post of rajasthan CM

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની ચૂંટણી લડવાની જાહેરાત કરતાની સાથે જ કોંગ્રેસમાં નવાજૂની થવાની શક્યતા.

બ્રેકિંગ ન્યૂઝ