રાજકારણ / ગુજરાત કોંગ્રેસ પ્રભારી પદ માટે આ બે દિગ્ગજ નેતાઓના નામ ચર્ચામાં, આવતા વર્ષે છે વિધાનસભાની ચૂંટણી

sachin pilot and bk hariprasad are in race for gujarat congress : sources

ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી પદ માટે બે મોટા નામો પર કોંગ્રેસમાં ચર્ચા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ