લાલિયાવાડી / સાબરમતી સેન્ટ્રલ જેલ રામ ભરોસે: તમાકુ સહિતની વસ્તુઓ બેરોકટોક વેચાય છે જેલમાં

Sabarmati central jail raket Ahmedabad

કુખ્યાત વિશાલ ગોસ્વામીના ખંડણીના રેકેટનો પર્દાફાશ થયા બાદ પણ સાબરમતી સેન્ટ્રલ જેલ સત્તાધીશોની આંખો ખૂલી નથી. ખંડણીના નેટવર્ક બાદ સુરક્ષા એજન્સીઓ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ વધારી દીધું છે પરંતુ જેલ કર્મચારીઓને કોઇનો ડર ના હોય તે રીતે થોડાક પૈસાની લાલચમાં કેદીઓને મોબાઇલ, તમાકુ, સિગારેટ તેમજ પ્રતિબંધીત ચીજવસ્તુઓની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ