બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / સ્પોર્ટસ / Cricket / sa vs ind former selector issues warning for cheteshwar pujara ahead of second test

લાસ્ટ વોર્નિંગ / આ ગુજરાતી ક્રિકેટરના કરિઅર પર લટકતી તલવાર, હવે જો ન ચાલ્યો તો ટીમમાંથી પત્તું કપાશે એ નક્કી

Premal

Last Updated: 12:27 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ સેન્ચ્યુરિયનમાં દક્ષિણ આફ્રિકાને પહેલી ટેસ્ટમાં ધૂળ ચટાડ્યા બાદ હવે બીજી જીત તરફ કૂચ કરી રહી છે. બીજી ટેસ્ટ મેચ સોમવારથી જોહાનિસબર્ગમાં રમાશે.

  • પૂર્વ સિલેક્ટરે ચેતેશ્વર પૂજારા માટે વોર્નિગ જાહેર કરી
  • પૂજારા એક સીનિયર ખેલાડી છે, તેમણે પર્ફોમન્સ સુધારવુ પડશે
  • મને વિશ્વાસ છે કે ભારતીય ટીમ શ્રેણી જીતશે

પૂજારાની કારકિર્દી પર લટકતી તલવાર 

આની પહેલા પૂર્વ સિલેક્ટર શરનદીપ સિંહે ભારતીય ટીમના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા માટે વોર્નિગ જાહેર કરી દીધી છે. પૂજારા સેન્ચ્યુરિયન ટેસ્ટમાં 0 અને 16 રન જ બનાવી શક્યા હતા. શરનદીપે કહ્યું કે અમારો બેટીંગ વિભાગ સારું કરી રહ્યો નથી. ફક્ત કેએલ રાહુલ એક એવુ ફેક્ટર છે અને અમે ફક્ત કેએલ અને વિરાટ પર નિર્ભર રહી શકતા નથી. પરંતુ હું અહીં પૂજારા અંગે વાતચીત કરવા માગુ છુ. પૂર્વ ઓફીએ કહ્યું કે જ્યારે ચેતેશ્વર પૂજારાને રન બનાવવાના હશે. કારણકે પહેલી ટેસ્ટમાં સદી બનાવનારા શ્રેયસ ઐયર ટીમમાં સ્થાનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. પૂજારા એક સિનિયર ખેલાડી છે અને જો તમારું પ્રદર્શન ફ્લોપ રહ્યું તો પૂજારાને એક બેન્ચ પર બેસાડી દેવામાં આવશે.

યજમાન ટીમ શ્રેણી જીતવા માટે રમતી નથી 

શરનદીપે કહ્યું કે ભારતીય ટીમ ખૂબ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ટીમ શ્રેણી જીતશે. સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે યજમાન ટીમ રમવા માટે શ્રેણી રમી રહી છે, પરંતુ સીરીઝ જીતવા માટે નહીં. પૂર્વ સિલેક્ટરે કહ્યું કે દક્ષિણ આફ્રિકાની ટીમની બેટીંગ અને બોલિંગ નબળી છે. હવે જ્યારે બીજી ટેસ્ટમાં ક્વિન્ટન ડિ કૉક ટેસ્ટનો ભાગ નહીં હોય તો તેની બેટીંગ સંપૂર્ણ રીતે અસ્ત થઇ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ