દુષ્પ્રચાર / રશિયામાં ચીનની ચાલ, સોશિયલ મીડિયાના ઉપયોગથી કહ્યું-ભારતને ન આપો હથિયાર

russia should not give weapons to india china social media

લદ્દાખના ગલવાન ઘાટીમાં ગત અઠવાડિયે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ પછી પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, આ વચ્ચે રશિયામાં ભારત, ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓ વચ્ચેની બેઠક પહેલા ચીને ત્યાંના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ