યુદ્ધ / પરમાણુ હુમલાની ચેતવણી વચ્ચે રશિયાએ લીધો મોટો નિર્ણય, વિશ્વભરના દેશોમાં મચ્યો હડકંપ!

Russia launches nuclear forces for trial amid war with Ukraine

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે સ્ટ્રેટેજિક ન્યુક્લિયર ફોર્સીસની પ્રેક્ટિસનું નિરીક્ષણ કર્યું. જેમાં બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલ વગેરેના લૉન્ચિંગનો સમાવેશ થાય છે. ક્રેમલિને જણાવ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના વ્યૂહાત્મક પ્રતિકાર દળોની તાલીમનું નિરીક્ષણ કર્યું, જે પરમાણુ યુદ્ધના ખતરાઓનો જવાબ આપવા માટે દરેક સમયે તૈનાત રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ