Rupee Vs Dollar / ફરી ડોલર સામે રેકોર્ડ સ્તરે ગગડ્યો રૂપિયો, માર્કેટ પણ મંદીમાં, વિપક્ષોએ સરકારને લીધી સાણસામાં

Rupee falls to record level against dollar again, market also in recession, Opposition

સોમવારે, ભારતીય રૂપિયો ડૉલરની સરખામણીએ $79.38 પર કારોબાર કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે રૂપિયો 79.25 ના દરે ટ્રેડ થઈ રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ