સદાકાળ સરદાર / ગુજરાતમાં રન ફોર યૂનિટીઃ અમદાવાદમાં CMની ઉપસ્થિતિમાં શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં આયોજન

Run for Unity Gujarat CM Vijay Rupani

ગુજરાત સહિત દેશભરમાં આજરોજ સરદાર પટેલ જન્મજયંતિની ઉજણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાં આજે રન ફોર યૂનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને અમદાવાદ ખાતે શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં પણ રન ફોર યૂનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ