ફેરફાર / 1લી ડિસેમ્બરે તમારા માટે આવી શકે રાહતના સમાચાર, LPG સિલિન્ડરનો ભાવ થઈ જશે સસ્તો

rules change from 1 december pensioners uan aadhaar linking lpg cylinder

નવેમ્બર મહિનો સમાપ્ત થવાના આરે છે. આ સાથે સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલા કેટલાંક નિયમો પણ બદલાવાના છે. આ ઉપરાંત બેન્કિંગ અને પેન્શન સાથે સંબંધિત કેટલાંક નિયમો પણ બદલાઈ રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ