ફટકાર / RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ: પૂર્વ સાંસદ દિનુ સોલિંકી સહિત તમામને આજીવન કેદની સજા

RTI activist Amit Jethva Ex-BJP MP CBI Court

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં  સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે ચૂકાદો આપ્યો છે. જેમાં આ હત્યા કેસના તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં દિનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીને આજીવન કેદ અને 15 લાખનો દંડ ફટકાર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ