ઉત્તરપ્રદેશ / RSS ની ઓફિસને બોમ્બથી ઉડાવી દઇશું, ધમકીભર્યા મેસેજથી મચ્યો ખળભળાટ, તાબડતોબ પોલીસતંત્ર લાગ્યું કામે

RSS office to be bombed, threatening message

RSSની છ ઓફિસોને ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. જે બાદ લખનૌના મડિયાવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ