નિવેદન / દુનિયામાં હજારો વાઘ છે પણ દ્રવિડ તો એક જ છે! વિદેશી ક્રિકેટરે ટીમ ઈન્ડિયાનાં કોચ વિશે જુઓ શું કહ્યું

ross taylor statement on rahul dravid 4000 tigers in the wild but only one dravid team india

રાહુલ દ્રવિડ અને રૉસ ટેલરે 2008 અને 2011ની વચ્ચે આઈપીએલની ચાર સિઝનમાં એકસાથે ક્રિકેટ રમી. બંને 2008 થી 2010 સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતા. પછી 2011ની સિઝનમાં રાજસ્થાન રૉયલ્સે રૉસ ટેલર અને રાહુલ દ્રવિડને પસંદ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ