સોશિયલ મીડિયા / રોહિતે ચહલની શર્ટલેસ તસવીર શેર કરી ટ્રોલ કર્યો, ચહલે આપ્યો આવો જવાબ

rohit sharma trolls yujavendra chahal on the rock tatoo

હાલમાં યુજવેન્દ્ર ચહલ પોતાના ટેટૂને લઈને સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે. બધા ચહલના આ ટેટૂની ચર્ચા કરી રહ્યા છે ત્યારે લોકપ્રિય બેટ્સમેન રોહિત શર્માએ પણ સોશિયલ મીડિયામાં ચહલની તસવીર શેર કરીને મજાક ઉડાવી છે. જે બાદ રોહિતની આ પોસ્ટ ખુબ ચર્ચાનો વિષય બની હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ