WC 2019 / સચિનનો ICCને મજેદાર જવાબઃ હેડ્સ હું જીત્યો, ટેલ્સ તમે હાર્યા

 rohit sharma six sachin tendulkar 2003 world cup india vs pakistan world cup

ભારત-પાક. વચ્ચેની મેચમાં રોહિત શર્માએ હસન અલીની ઓવરમાં ડીપ પોઇન્ટની ઉપરથી જે છગ્ગો ફટકાર્યો તેનાથી કરોડો ભારતીય ક્રિકેટ ચાહકો સહિત ICCને રોમાંચિત કરી દીધી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ