રેકોર્ડ / IND vs ENG : રોહિત શર્માની શાનદાર સદી, તોડી નાંખ્યાં અનેક રેકોર્ડ

Rohit sharma breaks this record with the centaury

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝની બીજી ટેસ્ટ મેચ ચેન્નાઈનાં ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બીજી ટેસ્ટનાં પહેલા દિવસે ભારતી બેટ્સમેન રોહિત શર્માએ શાનદાર શતક લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ