બોલિવૂડ / નેહા કક્કડ સાથે લગ્ન કરવા તૈયાર નહોતો રોહનપ્રીત, બંનેના પ્રેમ વચ્ચે આવી હતી આ મોટી મુશ્કેલી

Rohanpreet Singh Was Not Ready To Marry Neha Kakkar Know What Changed His Thought

રોહનપ્રીત સિંહ અને નેહા કક્કડ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. તેમની જોડી જ્યાં પણ દેખાય છે ત્યાં લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ કપલ જેટલું ક્યૂટ છે તેમની લવ સ્ટોરી પણ એટલી જ ક્યૂટ છે. આ બંનેની લવ સ્ટોરીમાં એક બીજાને મનાવવાથી લઈને પ્રેમનો ખાસ એહસાસ પણ છે. આ બંનેની જોડી આજે ખૂબ જ ઓછાં સમયમાં લોકોની ફેવરિટ બની ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ