અદ્યતન સુવિધા / ગુજરાતમાં સૌ પ્રથમવાર રોબર્ટથી થશે ગોઠણનું ઓપરેશન, સુરતની હોસ્પિટલમાં હર્ષ સંઘવીએ કર્યું લોન્ચિંગ

Robotic System Param Hospital harsh sanghavi Surat

ગુજરાતમાં સૌ પ્રથમવાર હવે ગોઠણનું ઓપરેશન રોબર્ટ દ્વારા શક્ય બનશે. ગુજરાતમાં હવે આરોગ્યક્ષેત્રે અવનવી ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, જેથી કરીને દર્દીઓને ગુણવત્તાસભર સારવાર મળી શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ