ખુલાસો / માહી સર કહીને બોલાવું કે ભાઈ? ટીમ ઇન્ડિયાનાં સિનિયર ખેલાડીએ પૂછી લીધું, ધોનીએ જુઓ શું જવાબ આપ્યો

robin uthappa on ms dhoni in csk team players call mahi bhai or mahi sir uthappa

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને તેના પ્રશંસકો ઘણા નામથી બોલાવે છે. જેમાં માહી સૌથી જાણીતુ નામ છે. ખેલાડી પણ માહી નામથી જ બોલાવે છે. પરંતુ એક ભારતીય ખેલાડી એવો પણ છે, જે 13-14 વર્ષ બાદ ધોની સાથે રમ્યો. આઈપીએલ દરમ્યાન આ ખેલાડીને મૂંઝવણ હતી કે તે ધોનીને માહીભાઈ બોલાવે કે માહી સર…

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ