વીડિયો / દમણ બીચ પરના આ દ્રશ્યો જોઈને જવાનું ભૂલી જશો, પોલીસનો ડર હોવાનો દાવા પોકળ

સંઘ પ્રદેશ દમણમાં પ્રવાસી પરિવાર સાથે ધોડે દિવસે લૂંટ ઘટના સામે આવી છે. દેવકા બીચ પર ચાકુની અણીએ શખ્સ ફરાર થઇ ગયો હતો. અન્ય પ્રવાસીએ બનાવેલો વીડિયો સામે આવ્યો જેના આધારે દમણ પોલીસે  તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ