મહામંથન / ભ્રષ્ટાચારનો `રસ્તો': શું જનતાથી નેતાઓ કે પદાધિકારીઓ પર છે?

ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી પણ રસ્તાઓની હાલત એવી હોય છે કે જેને ડાન્સ ન આવડતો હોય તે બ્રેક ડાન્સ પણ કરવા લાગે. અધૂરામા પુરુ વિધીની વક્રતા એવી છે કે કોઈ પદ પર બિરાજમાન હોદ્દેદાર કે મંત્રી હોય તો તેના ઘરની બહારના રોડ ચકાચક જોવા મળે જયારે અન્ય જાહેર રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળે. જો કે VTVના કેમેરામાં એવા પણ રસ્તા કેદ થયા કે જે કોઈ ધારાસભ્ય કે નેતાના ઘરની બહાર હતા છતા થીંગડા મારેલી હાલતમાં હતા. સવાલ એ છે કે એકને ખોળ અને એકને ગોળની નીતિ કેમ. શું ગુજરાતની જનતાથી ગુજરાતના નેતાઓ કે પદાધિકારીઓ પર છે? આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ