અરેરાટી / BIG BREAKING : ઉત્તરાખંડના ચકરાતા નજીક ખીણમાં યુટિલિટી વાન ખાબકી, 13 લોકોના મોત

road accident in chakrata area of uttarakhand

ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં બાયલા ગામથી વિકાસનગર જઈ રહેલું એક યુટિલિટી વ્હીકલ ખીણમાં ખાબક્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ