IPL 2023 / રવીન્દ્ર જાડેજાની વિનિંગ બાઉન્ડ્રી જોઈ ઈમોશનલ થયા રિવાબા, મેદાન પર કર્યું HUG, જુઓ IPL ફાઇનલની સૌથી વધુ વાયરલ તસવીર

Rivaba gets emotional after Ravindra Jadeja winning boundary, HUG on the field, Photos get viral

જીત બાદ રવિન્દ્ર જાડેજા ડગઆઉટ તરફ દોડ્યો અને ત્યાં ઉભેલા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ગળે લગાવ્યો. જાડેજાના પત્ની રિવાબા પણ સ્ટેડિયમમાં હાજર હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ