Video / અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો, માલ ઓછો હોવાથી શાકભાજીના ભાવ આસમાને

અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. માર્કેટમાં પુરતો સ્ટોક ન આવતા ભાવમાં વધારો થયો છે. જમાલપુર APMC શાકભાજી માર્કેટમાં ભાવ વધ્યા છે. જમાલપુર APMCમાં માત્ર 53 દુકાનોને જ પરવાનગી આપવામાં આવી છે. 250માંથી માત્ર 53 દુકાનોને પરવાનગીથી ભાવ આસમાને પહોંચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ