Viral Video / રાહુલ અને પંત એક જ સ્ટેન્ડ પર થઈ ગયા ભેગા, રનઆઉટથી તો માંડ માંડ બચ્યો પણ મેચ ન બચાવી શક્યો

rishabh pant and kl rahul at same end runout chance missed by south African fielders

ટેસ્ટ સીરિઝ બાદ સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં પણ ભારતનો પરાજય થયો છે. બીજી મેચમાં તો રાહુલ અને પંત વચ્ચે રનિંગમાં એવી ગેરસમજ થઈ હતી કે બંને એક જ એન્ડ પર ભેગાં થઈ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ