વેક્સિનેશન / દિલ્હીની RML હોસ્પિટલના ડૉક્ટર્સનો રસી લગાવવાથી ઈન્કાર, કહ્યું અમારે તો આ જ વૅક્સિન જોઈએ

Resident Doctors Of Ram Manohar Lohia Hospital Refusing To Take Covaxin

ભારતમાં આજે મહામારી સામે મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને કોરોનાને દેશમાંથી નાબૂદ કરવા માટે લોકોને રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે ત્યારે કોરોનાની એક રસી પર ઘણા લોકોને આશંકા છે. જોકે સરકાર દ્વારા વારંવાર આ આશંકાને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ