સુરેન્દ્રનગર / ધ્રાંગધ્રામાં 600 ફૂટ ઊંડા બોરમાં ફસાયેલી બાળકીને બચાવી લેવાઈ, ચાર કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ આર્મીને મળી સફળતા

Rescue of girl trapped in borewell

સુરેન્દ્રનગરમાં વધુ એકવાર બાળકી બોરવેલમાં પડી હોવાની ઘટના, 12 વર્ષની કિશોરીને આર્મીની મદદથી હેમખેમ બહાર કાઢવામાં આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ